Acknowledgement પત્રિકા Success Stories સક્સેસ સ્ટોરીઝ Products ઉત્પાદનો FAQ પ્રશ્નોત્તરી About Us અમારા વિશે Apply Now અરજી કરો
Government of India · Ministry of Food Processing Industries ભારત સરકાર · ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય

PM Formalisation of Micro Food Processing Enterprises (PMFME)

પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝિસ યોજના (PMFME)

Get up to 35% financial subsidy and up to ₹3.10 Crore bank loan for starting or upgrading food processing units in any district of Gujarat.

ગુજરાતના કોઈપણ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે 35% સુધી સહાય અને ₹3.10 કરોડ સુધીની લોન સુવિધા મેળવો.

0%
Max Subsidy મહત્તમ સબસિડી
₹0L
Individual Limit વ્યક્તિગત મર્યાદા
PMFME Consultant Gujarat
MOFPI Logo
💡
જે ફૂડને પેક કરી શકાય અને જેમાં શેલ્ફલાઇફ હોય,
એવી બધી વસ્તુ માટેની મશીનરી PMFME યોજનામાં આવરી લેવામાં આવશે
Any food product that can be packed and has a shelf life,
machinery for all such items will be covered under the PMFME scheme.
Official Flyer સત્તાવાર પત્રિકા

PMFME Scheme Acknowledgement & Guidelines

PMFME યોજના માર્ગદર્શિકા પત્રિકા

View the official flyer below (Click to zoom/view fullscreen).

સત્તાવાર યોજના પત્રિકા નીચે જુઓ (મોટું કરવા ક્લિક કરો).

Beneficiary Success Stories સક્સેસ સ્ટોરીઝ

Real Impact & Empowered Entrepreneurs

PMFME યોજના હેઠળ સફળ થયેલા સાહસિકો

Explore how entrepreneurs across Gujarat successfully set up food processing units with PMFME support.

ગુજરાતમાં PMFME યોજના હેઠળ સબસિડી અને લોન મેળવી સફળ થયેલા સાહસિકોની ઝલક.

Nilesh Koladiya - Sri Labeshvar Dairy Pasodara, Surat · પાસોદરા, સુરત

Nilesh Koladiya

Sri Labeshvar Dairy (શ્રી લેબેશ્વર ડેરી)
Dairy Processing Unit / ડેરી પ્રોસેસિંગ યુનિટ
Project Cost: ₹39.23 Lakhs · Subsidy: ₹10.00 Lakhs પ્રોજેક્ટ કિંમત: ₹39.23 લાખ · સબસિડી: ₹10.00 લાખ
Rajkumar - Mansi Gruh Udhyog Bhatpore, Surat · ભાટપોર, સુરત

Rajkumar

Mansi Gruh Udhyog (માનસી ગૃહ ઉદ્યોગ)
Gruh Udhyog / Bakery Unit (ગૃહ ઉદ્યોગ યુનિટ)
Project Cost: ₹9.00 Lakhs · Subsidy: ₹3.15 Lakhs પ્રોજેક્ટ કિંમત: ₹9.00 લાખ · સબસિડી: ₹3.15 લાખ
Dilipbhai Maru - Vanraj Farshan Mart Chikhli, Navsari · ચીખલી, નવસારી

Dilipbhai Maru

Vanraj Farshan Mart (વનરાજ ફરસાણ માર્ટ)
Farshan & Namkeen Unit / ફરસાણ-નમકીન યુનિટ
Project Cost: ₹33.15 Lakhs · Subsidy: ₹10.00 Lakhs પ્રોજેક્ટ કિંમત: ₹33.15 લાખ · સબસિડી: ₹10.00 લાખ

Search Eligible Industries

પાત્ર ઉદ્યોગોની સંપૂર્ણ યાદી

Search through all 52 specific food processing industries listed under the official template guidelines.

સરકારી ગાઇડલાઇન મુજબ આવરી લેવામાં આવેલા તમામ 52 ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોમાં તમારો વ્યવસાય શોધો.

🏺અથાળું ઉદ્યોગ (Pickle Industry)
🍞બેકરી ઉદ્યોગ (Bakery Industry)
🥔વેફર / ચીપ્સ ઉદ્યોગ (Chips Industry)
🍬મીઠાઈ ઉદ્યોગ (Sweets Industry)
🍓જેમ / જેલી ઉદ્યોગ (Jam/Jelly Industry)
🌻તેલ ઉદ્યોગ (Oil Industry)
🫓પાપડ ઉદ્યોગ (Papad Industry)
🍪બિસ્કીટ ઉદ્યોગ (Biscuit Industry)
🍪કૂકીઝ ઉદ્યોગ (Cookies Industry)
🥣સાબુદાણા ઉદ્યોગ (Sago Industry)
🍅સોસ ઉદ્યોગ (Sauce Industry)
🍦આઈસક્રીમ ઉદ્યોગ (Ice Cream Industry)
🟡લાડુ ઉદ્યોગ (Laddu Industry)
🌾પશુ આહાર ઉદ્યોગ (Animal Feed Industry)
🧀પનીર ઉદ્યોગ (Paneer Industry)
🥨નમકીન ફરસાણ ઉદ્યોગ (Namkeen Industry)
🟡પેડા ઉદ્યોગ (Peda Industry)
🍫ચોકલેટ ઉદ્યોગ (Chocolate Industry)
🍶વીનેગર ઉદ્યોગ (Vinegar Industry)
🌾ચોખા મિલ ઉદ્યોગ (Rice Mill Industry)
🌾લોટ મિલ ઉદ્યોગ (Flour Mill Industry)
🌶️મસાલા ઉદ્યોગ (Masala Industry)
🥭આમચુર ઉદ્યોગ (Amchur Industry)
🥜ડ્રાય ફ્રૂટ ઉદ્યોગ (Dry Fruit Industry)
🍅કેચપ ઉદ્યોગ (Ketchup Industry)
🍬ખાંડ/ગોળ પ્રોસેસિંગ ઉદ્યોગ (Sugar/Jaggery)
🥤કોલ્ડ ડ્રીંક ઉદ્યોગ (Cold Drink Industry)
🌾સૂજી ઉદ્યોગ (Semolina Industry)
🥛મિલ્ક પ્લાન્ટ ઉદ્યોગ (Milk Plant Industry)
🥛મિલ્ક પાવડર ઉદ્યોગ (Milk Powder Industry)
🌱સોયા ઉદ્યોગ (Soya Product Industry)
🥣મુરમુરા ઉદ્યોગ (Puffed Rice Industry)
🥡રેડ-ટુ-ઈટ ઉદ્યોગ (Ready-to-Eat)
🥘રેડ-ટુ-કુક ઉદ્યોગ (Ready-to-Cook)
🍹રેડી-ટુ-ડ્રિંક ઉદ્યોગ (Ready-to-Drink)
🧀સોયાબીન પનીર ઉદ્યોગ (Soy Paneer Industry)
🧄લસણ/ડુંગળી/આદુ પેસ્ટ ઉદ્યોગ
☕ચા / કોફી પાવડર ઉદ્યોગ (Tea/Coffee)
🍬ટોફી ઉદ્યોગ (Toffee Industry)
🥣ઓટ્સ (દલિયા) ઉદ્યોગ (Oats/Porridge)
🥣ચટણી ઉદ્યોગ (Chutney Industry)
🌱સ્પ્રાઉટ ઉદ્યોગ (Sprouts Industry)
🥨નાસ્તો (નમકીન) ઉદ્યોગ (Snacks/Namkeen)
🫓ખાખરા ઉત્પાદક ઉદ્યોગ (Khakhra Mfg)
🫓થેપલા ઉત્પાદક ઉદ્યોગ (Thepla Mfg)
❄️ફ્રીઝ ડ્રાયિંગ ઉદ્યોગ (Freeze Drying)
🥤કાર્બોનેટેડ ડ્રિંક ઉદ્યોગ (Carbonated)
🍄મશરૂમ પ્રોસેસિંગઉદ્યોગ (Mushroom)
🌾મિલેટ ઉત્પાદનો ઉદ્યોગ (Millet Product)
🥫કેનિંગ ઉદ્યોગ (Canning Industry)
🍝પાસ્તા / મેકરોની ઉદ્યોગ (Pasta/Macaroni)
🍹ફળ રસ પ્રોસેસિંગ ઉદ્યોગ (Fruit Juice)
📦અન્ય પ્રોસેસિંગ ઉદ્યોગ (Others)
Support FAQ પ્રશ્નોત્તરી

Frequently Asked Questions

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Find quick answers to common questions about PMFME loan, eligibility, and subsidy.

PMFME યોજનાની સબસિડી, લોન અને પ્રોસેસ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો.

How much subsidy is available under PMFME Scheme? PMFME યોજના હેઠળ કેટલી સબસિડી મળી શકે?
Under PMFME, individual enterprises receive a 35% subsidy on the project cost up to a maximum of ₹10 Lakhs. Group enterprises, FPOs, and SHGs can receive up to a maximum of ₹3 Crores. PMFME યોજના હેઠળ પ્રોજેક્ટ કિંમતના મહત્તમ 35% અને વ્યક્તિગત ઉદ્યોગ સાહસિક માટે વધુમાં વધુ ₹10 લાખ સુધીની સબસિડી મળવાપાત્ર છે. જૂથો અથવા FPO માટે આ મર્યાદા વધુમાં વધુ ₹3 કરોડ છે.
Is collateral security required for getting a loan under this scheme? આ યોજના હેઠળ લોન મેળવવા માટે કોઈ જામીનગીરી (Collateral) ની જરૂર છે?
Generally, loans up to ₹10 Lakhs are covered under the CGTMSE Scheme, which eliminates the requirement of third-party collateral security (subject to the lending bank's internal terms). મોટાભાગના કિસ્સાઓમાં ₹10 લાખ સુધીની લોન CGTMSE સ્કીમ હેઠળ કવર થાય છે, જેથી ત્રીજા પક્ષકાર જામીનગીરી કે સિક્યોરિટીની જરૂર પડતી નથી (બેંકના આંતરિક નિયમોને આધીન).
Can I get a subsidy for an already running business? ચાલુ ઉદ્યોગ માટે સબસિડી મળી શકે?
Yes, if you already have a running food processing business and want to upgrade machinery, expand the unit, or modernise construction, you are eligible for the 35% subsidy and credit link loan. હા, જો તમારો ઉદ્યોગ ચાલુ છે અને તમે તેનું અપગ્રેડેશન કરવા માંગો છો અથવા નવી મશીનરી વસાવવા માંગો છો, તો પણ તમને 35% સુધીની સબસિડી અને જરૂરી લોન મળી શકે છે.
What are the main documents required for a new enterprise? નવા ઉદ્યોગ માટે કયા દસ્તાવેજો મુખ્યત્વે જરૂરી છે?
For a new business, you primarily require a PAN Card, Aadhaar Card, Address Proof of the processing site (e.g., electricity bill), Bank Statement of last 6 months, and an official GST Quotation for the machineries to be purchased. નવા ઉદ્યોગ માટે પાન કાર્ડ, આધાર કાર્ડ, જે જગ્યાએ ઉદ્યોગ શરૂ કરવો છે ત્યાંના સરનામાનો પુરાવો (લાઈટ બિલ), બેંક સ્ટેટમેન્ટ અને જે મશીનો ખરીદવાના છે તેનું કાયદેસર જીએસટી ક્વોટેશન મુખ્યત્વે જરૂરી છે.
Profile Image
Keyurkumar Patel
District Resource Person ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન
PMFME · Gujarat PMFME · ગુજરાત
About & Services અમારા વિશે અને સેવાઓ

Mr. Keyurkumar Patel — Food Technologist & DRP કેયુરકુમાર પટેલ — ફૂડ ટેક્નોલોજિસ્ટ અને ડી.આર.પી.

Mr. Keyurkumar Patel is a food technologist currently serving as a District Resource Person for the PMFME Scheme in Gujarat. He has been involved with the scheme since August 2022. To date, he has facilitated the establishment of over 350+ food processing units across various districts in Gujarat, overseeing the process from report preparation to bank approval, ensuring beneficiaries receive the full benefits of the scheme. Additionally, he specializes in obtaining FSSAI lICENSES, CMA reports, Detailed project reports(DPR), iKhedut yojna,AGRI INFRASTRUCTURE SCHEME,GUJARAT INDUSTRIAL POLICY,NABARD SCHEMES and sourcing machinery for food processing units. કેયુરકુમાર પટેલ એક ફૂડ ટેક્નોલોજિસ્ટ છે જેઓ હાલમાં ગુજરાતમાં PMFME યોજના માટે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન (DRP) તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ઓગસ્ટ 2022 થી આ યોજના સાથે જોડાયેલા છે. આજ દિન સુધીમાં, તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 230+ થી વધુ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સની સ્થાપનામાં મદદ કરી છે, જેમાં પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાથી લઈને બેંક લોન મંજૂરી સુધીની સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખી છે જેથી લાભાર્થીઓને યોજનાનો સંપૂર્ણ લાભ મળી શકે. વધુમાં, તેઓ FSSAI લાયસન્સ મેળવવામાં, CMA રિપોર્ટ્સ, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPR), આઈ-ખેડૂત યોજના અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ માટે મશીનરી મેળવવામાં નિપુણતા ધરાવે છે.

💼
DRP Service & Track Record ડી.આર.પી. સેવા અને અનુભવ
Since Aug 2022 · Facilitated 350+ food processing units in Gujarat. ઓગસ્ટ 2022 થી · ગુજરાતમાં 230+ થી વધુ ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપિત કર્યા.
🛡️
FSSAI Licence FSSAI લાયસન્સ
Complete FSSAI registration process for all food processing categories. તમામ કેટેગરી માટે FSSAI લાઈસન્સની સંપૂર્ણ પ્રક્રિયા.
📊
Detailed Project Report (DPR) & CMA Report DPR અને CMA રિપોર્ટ
Professional CMA data, financial statements, projections & step-by-step process flow charts. લોન એસેસમેન્ટ માટે પ્રોફેશનલ્સ તૈયાર CMA ડેટા, ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ અને પ્રોજેક્શન.
🚜
ikhedut yojna આઈ-ખેડૂત યોજના (ikhedut yojna)
Agricultural, Animal Husbandry, Horticulture & Fisheries schemes support. ખેતીવાડી | પશુપાલન | બાગાયત | મત્સ્યોદ્યોગ યોજનાઓ માટે સહાય.
💰
AIF - Agriculture Infrastructure Fund AIF - એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
Attractive interest rates & subsidy benefits for primary and integrated processing units. આકર્ષક વ્યાજદરના લાભો | પ્રાઈમરી અને ઈન્ટીગ્રેટેડ પ્રોસેસિંગ યુનિટ માટે સપોર્ટ.
Contact Info સંપર્ક વિગતો

Get In Touch

અમારો સંપર્ક કરો

Reach out to DRP officers directly or drop your query below via WhatsApp.

યોજનાના લાભાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો સીધો સંપર્ક કરી માહિતી મેળવી શકે છે.

Direct Channels

સીધો સંપર્ક કરો

Select any method below to connect directly with our empanelled District Resource Persons.

અધિકૃત ડી.આર.પી. સાથે સીધા સંપર્ક માટે નીચેનામાંથી કોઈપણ વિકલ્પ પસંદ કરો.

Inquiry & Pre-Registration

અરજી અને રજીસ્ટ્રેશન

Provide your business details below to get connected directly.

વોટ્સએપ દ્વારા સીધો જ સંપર્ક કરવા વિગતો સબમિટ કરો.

Please fill all required (*) fields correctly. કૃપા કરીને બધી જ જરૂરી (*) વિગતો સાચી ભરો.
Redirecting to WhatsApp...